Question
| અ | બ |
| $(1)$ બળ | $(A)$ ખુદા |
| $(2)$ સઢ | $(B)$ બાહુ |
| $(3)$ ડુબાડે | $(C)$ સુકાન |
| $(4)$ ખુદ | $(D)$ ઉગારે |
| અ | બ |
| $(1)$ બળ | $(A)$ ખુદા |
| $(2)$ સઢ | $(B)$ બાહુ |
| $(3)$ ડુબાડે | $(C)$ સુકાન |
| $(4)$ ખુદ | $(D)$ ઉગારે |
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| અ | બ |
| $(1)$ પચીસ વર્ષે પૂરાં થયે ઊજવાતો ઉત્સવ | $(A)$ સુવર્ણજયંતી મહોત્સવ |
| $(2)$ પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ | $(B)$ અમૃત મહોત્સવ |
| $(3)$ સો વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ | $(C)$ રજત જયંતી મહોત્સવ |
| $(4)$ પંચોતેર વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ | $(D)$ શતાબ્દી મહોત્સવ |
| અ | બ | જવાબ |
| $(1)$ શ્રીકૃષ્ણ | $(A)$ “આ હળ ખેડનું સાધન કહેવાય કે શસ્ત્ર કહેવાય ?" | $(1)$ - ___ |
| $(2)$ બલરામ | $(B)$ “ચક્રવ્યૂહ તૂટ્યો પણ આપણી ભડવીર ખૂટ્યો !" | $(2)$ - ___ |
| $(3)$ અભિમન્યુ | $(C)$ “બાપની નહિ, મામાની કહો !” | $(3)$ - ___ |
| $(4)$ યુધિષ્ઠિર | $(D)$ "કયા મામાની ?" | $(4)$ - ___ |
| અ | બ |
| $(1)$ જાંબુવાળી કહે, | $(A)$ ઊંચુંનીચું થવા લાગ્યું. |
| $(2)$ અર્ધો માઈલ છેટે રહેતા ભાણિયાને આપવા જવા | $(B)$ બે-ચાર ખાધા વગર ચેન ન પડયું. |
| $(3)$ નાથિયાનું નાક | $(C)$ "સાવ સસ્તાં છે સાહેબ." |
| $(4)$ દાઢમાં એવાં ચોંટી ગયાં કે | $(D)$ એના પગે આળસ કરી. |
| અ | બ |
| $(1)$ બહારવટિયો | $(A)$ “સાચે લખમણ જતિનો અવતાર !" |
| $(2)$ હાદા ખુમાણ | $(B)$ “ભલો વરત્યો રાજ !" |
| $(3)$ વજેસંગ મહારાજ | $(C)$ "અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ?” |
| $(4)$ શિહોરની સ્ત્રીઓ | $(D)$ “છાના રો', જોગીદાસ ખુમાણ ! તમેય છાના રો' !” |
| અ | બ |
| $(1)$ ઝરમર | $(A)$ ધજા |
| $(2)$ ઝબૂક ઝબૂક | $(B)$ ઝરણું |
| $(3)$ ફરફર | $(C)$ વરસાદ |
| $(4)$ ખળખળ | $(D)$ વીજળી |
| અ | બ | ઉતર |
| $(1)$ ભગવાન છે કે નહીં? | $(A)$ કઈ દિશામાં છે ? | $(1)$ - ___ |
| $(2)$ ભગવાન જો છે તો તેનું મોઢું | $(B)$ તો તેનું કામ શું છે? | $(2)$ - ___ |
| $(3)$ ભગવાન જો છે | $(C)$ છે તો દેખાતા કેમ નથી ? | $(3)$ - ___ |
| અ | બ |
| $(1)$ ધૂળ ચાટતા થઈ જશે. | $(A)$ જેની ચડતી થાય તેની પૂજા કરવી. |
| $(2)$ ઊગતા સૂરજને પૂજો. | $(B)$ કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિનાની ગણતરી કરવી |
| $(3)$ આંગળીને વેઢે હિસાબ ગણવો | $(C)$ ખૂટે નહીં તેટલું |
| $(4)$ બોતેર પેઢી બેઠી-બેઠી ખાય. | $(D)$ પૂરેપૂરા બરબાદ થઈ જશે. |
| અ | બ | જવાબ |
| $(1)$ પિતાની ગેરહાજરીમાં યુદ્ધની | $(A)$ પણ એ અમર થઈ ગયો. | $(1)$ - ___ |
| $(2)$ આપણે આટલા બધા યૌદ્ધાઓ | $(B)$ અભિમન્યુ દરરોજ યુદ્ધવિદ્યાની વાતો કરતો. | $(2)$ - ___ |
| $(3)$ મામા બલરામ અને શ્રીકૃષ્ણ સાથે | $(C)$ એક નાના છોકરાથી હારી જઈશું ? | $(3)$ - ___ |
| $(4)$ કૌરવોએ અભિમન્યુને કપટથી માર્યો. | $(D)$ જવાબદારી અભિમન્યુએ લીધી. | $(4)$ - ___ |
| અ | બ |
| $(1)$ ઝળહળ | $(A)$ વાદળ |
| $(2)$ ગડગડાટ | $(B)$ દીવો |
| $(3)$ ટમટમ | $(C)$ ઢોલ |
| $(4)$ ઢમઢમ | $(D)$ તારા |
| વાક્ય | કાવ્યપંક્તિ |
| $(1)$ માણસે પોતાના ભરોસે ચાલવું જોઈએ | $(A)$ બળને બાહુમાં ભરી. |
| $(2)$ હંમેશાં મહેનત કરવી જોઈએ. | $(B)$ આપણે ભરોસે આપણે હાલીએ. |
| $(3)$ ભગવાન અમે તારા ભરોસે છીએ. | $(C)$ એક મહેનતના હાથને ઝાલીએ |
| $(4)$ હાથમાં તાકાત ભરવી. | $(D)$ "તારે ભરોસે રામ!" |