Question
$\text{ABCD}$ એ સમલંબ છે. જેમાં $\angle \text{CAD}= 50^\circ , \angle \text{BAC}= 25^\circ $ અને $\angle \text{COD}= 75^\circ $ તો $\angle \text{ABD}, \angle \text{BDC}, \angle \text{ACD}$ અને $\angle \text{CBD}$ શોધો.

Answer

$ \angle \text{ABD}= 80^\circ , \angle \text{BDC}= 80^\circ , \angle \text{ ACB} = 50^\circ , \angle \text{CBD}= 25^\circ$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  \frac{x+10}{4} + \frac{x+3}{3} = \frac{x+4}{2}$
$(2)\  \frac{4x+8}{5x+8} = \frac{5}{6}$            
એક મહેલમાં $24$ નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા $28$ સેમી અને ઊંચાઈ $4$ મીટર છે. $8$ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્રસપાટીને રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ?
એક વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા $21$ મીટર છે. આ બગીચામાં અંદરની બાજુએ ફરતે ચાલવાનો રસ્તો $7$ મીટર પહોળાઈનો છે. આ રસ્તા ઉપર ક્રોંક્રીટનું કામ કરાવવાનું છે. દર મી$^2$ ના $₹ 25$ લેખે કેટલો ખર્ચ થાય?
ગણતરી કરીને જવાબ આપો $:$ ઈલા એક દુકાનમાંથી વસ્તુ ખરીદે છે$,$ જેની કિંમત રૂ. $2568$ છે . $\text{GST}\ 7 \%$ છે . તે દુકાનદારને વસ્તુની કિંમત ઘટાડવાનું કહે છે કે જેથી $\text{GST}$ સહિત તે રૂ. $2568$ માં તે વસ્તુ ખરીદી શકે તો દુકાનદારે ઈલાને કઈ કિંમતે વસ્તુ આપી હશે ?
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરીઅન ત્રિપુટી લો.
$(1)\  8$
$(2)\  16$
$(3)\  32$
$(4)\  50$
પાથયાગોરીઅન ત્રિપુટીની બાકીની બે સંખ્યાઓ શોધો $:$ જેની એક સંખ્યા $6$ હોય
નીચેના ભાગાકાર કરો.
$(i)\  -20 x^{4} \div 10 x^{2}$
$(ii)\  7 x^{2} y^{2} z^{2} \div 14 x y z$
ગણતરી કરીને જવાબ આપો $:$ વિપીને બે ટેપ રેકોર્ડર રૂ. $3780$ લેખે વેચી . એક ટેપ રેકોર્ડર ઉપર $5 \%$ ફાયદો અને બીજી ટેપ રેકોર્ડર ઉપર $10 \%$ નુકસાન થયું, તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો .
એક બગીચામાં ચૂંટેલા ફૂલોની વિગતનો પાઇ$-$ચાર્ટ દર્શાવેલો છે $,$તેની મદદથી પ્રશ્નોનાં જવાબ આપો $:$
$1)$ ગલગોટાના ફૂલોની સંખ્યા $700$ છે તો કુલ ફૂલોની સંખ્યા જણાવો $:$
$2)$ દરેક પ્રકારના ફૂલોની સંખ્યા જણાવો.
$3)$ ક્યાં બે  પ્રકારના ફૂલોની સંખ્યા સમાન છે ?
$4)$ બધા જ ફૂલોમાથી કુલ $200$ હાર બનાવવામાં આવે તો દરેક પ્રકારના ફૂલોના કેટલા હાર થાય ?
નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી કરો $:$
$( i )\ \sqrt{80} $
$( ii )\ \sqrt{1000}$