Question
અભિમન્યુના દાદાનું નામ ______ હતું. (વસુદેવ, ભીષ્મ)

Answer

વસુદેવ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ફરફર, ઝરમર, ટપટપ તો ક્યાંક ______ પડવાનું. (ધોધમાર, સાંબેલાધાર)
રાણા પ્રતાપ પાસે શત્રુ સામે ઝઝૂમવાની તાકાત ખૂટી નથી, પણ ___________ ખૂટયાં છે. (સાધનો, સૈનિકો)
કોઈ જ જાતના અવાજ કે ઘોંઘાટ વગર ઍરટેક્સી _____________ કિલોમીટરની ઝડપે આકાશમાં ઊડતી હતી.(પાંચસો-છસો, ત્રણસો-ચારસો)
દૂધમાં ______ તો હોય જ. (માખણ, તારા, જ્ઞાન)
______ ને ઉંમર સાથે લેવા દેવા નથી. (જ્ઞાન, ચારે, સપ્તાહ)
યુદ્ધ દરમિયાન આપણા સૈન્ય પાસે _________ખૂટી ગયો હતો. (દારૂગોળો / અનાજનો જથ્થો)
ભોજન માટે રોટલો, મરચું અને_______ લઈ પછી જ હેલિકોપ્ટરમાં બેઠા છે. (કાકડી ડુંગળી)
_______ આવે તે રીતે પડવાનું, સમજ્યું ? (કામ, યાદ)
રહ્યા __________ તો ત્યહાં દિન ઝાઝા, (ગુરુજી, શિષ્યજી)
ચાંદામામા કદી ______ ને ખસેડવા ગયા ખરા ? (તારા, જ્ઞાન, ચારે)