Question
અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહિ!

Answer

અબુધ - ગુણવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.
'ભગતના પડખામાં જાડો ગીંગોડો ચડી ગયેલો.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે.' આ વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર લખો.
'બોર પણ આ ગામડાનાં છોકરાંને નથી મળતાં.' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું.
'પગલી ભરી અહીં પહેલી.' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
આંખ અમારી ખૂલી અહીં પહેલી.
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો:
"વણખેડેલી ધરતીમાં, અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કૉફીની ખેતી શરૂ કરી."
અમારી માતાને અમે ખોટનાં હતાં રે. આ વાક્યમાં રહેલું વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
"તેને ઊંઘની દવા આપીએ છીએ." વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.