Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ એક પ્રક્યિામાં એક મોલ એક પરમાણ્વીક આદર્શ વાયુના કદ અને તાપમાનમાં $ VT=K$ ના સબંધ અનુસાર બદલાય છે. જ્યાં $K$ એ અચળાંક છે. આ પ્રક્રિયામાં વાયુના તાપમાનને $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. વાયુ દ્વારા શોષાતી ઊષ્માનો જથ્થો કેટલો હશે. ($R$ વાયુ અચળાંક છે).
એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ $A$ થી $B $ પર આકૃતિમાં બતાવ્યા મુજબ $AB $ માર્ગે જાય છે. આ ગતિમાં વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર ...............$kJ$ હશે.