અહી  $A$ અને $B$ બે $3 \times 3$ કક્ષા વાળા શૂન્યતર વાસ્તવિક શ્રેણિક છે કે જેથી  $AB$ એ શૂન્ય શ્રેણિક થાય છે તો 
  • Aસમીકરણ સંહતિ  $AX =0$ ને એકાકી ઉકેલ હોય .
  • Bસમીકરણ સંહતિ  $AX =0$ ને અનંત ઉકેલ હોય .
  • C$B$ એ વ્યસ્ત સંપન્ન શ્રેણીક છે
  • D$\operatorname{adj}$ $(A)$ એ વ્યસ્ત સંપન્ન શ્રેણીક છે
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
$AB =0 \Rightarrow| AB |=0$

If $| A | \neq 0, B =0$ (not possible)

If $| B | \neq 0, A =0$ (not possible)

Hence $| A |=| B |=0$

$AX =0$ has infinitely many solutions

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $c \in R$ ની મહતમ કિમંત મેળવો કે જેથી સુરેખ સમીકરણો $x - cy - cz = 0 \,\,;\,\, cx - y + cz = 0 \,\,;\,\, cx + cy - z = 0 $ ને શૂન્યતર ઉકેલ છે . 
    View Solution
  • 2
    જો $AA^T = I$ અને $C$ એ વિસંમિત શ્રેણિક છે તો $((A^T CA)^{50})^T$ મેળવો.
    View Solution
  • 3
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}4&6&{ - 1}\\3&0&2\\1&{ - 2}&5\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}2&4\\0&1\\{ - 1}&2\end{array}} \right]$ અને $C = [3\,\,1\,\,2]$. તો ક્યૂ સમીકરણ અવ્યાખ્યાયિત થાય.
    View Solution
  • 4
    જો $A = \left( {\begin{array}{*{20}{c}}i&1\\0&i\end{array}} \right)$, તો ${A^4}$ = . . .
    View Solution
  • 5
    ગણ $\left\{A=\left(\begin{array}{ll}a & b \\ 0 & d\end{array}\right): a, b, d \in\{-1,0,1\}\right.$ અને $\left.(I-A)^{3}=I-A^{3}\right\}$ ની સભ્ય સંખ્યા મેળવો. કે જ્યાં $I$ એ  $2 \times 2$ એકમ શ્રેણિક છે.
    View Solution
  • 6
    જે શ્રેણિકના ઘટકો $a_{i j}=\frac{1}{2}|i-3 j|$ દ્વારા મળે તેવા $3 \times 2$ શ્રેણિકની રચના કરો.
    View Solution
  • 7
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}\lambda &1\\{ - 1}&{ - \lambda }\end{array}} \right]$, તો $\lambda$ ની કઈ કિમત માટે ${A^2} = O$ થાય.
    View Solution
  • 8
    સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}{1 + x}&1&1\\1&{1 + x}&1\\1&1&{1 + x}\end{array}\,} \right| = 0$    ના બીજ મેળવો.
    View Solution
  • 9
    $A=\left[\begin{array}{l}a_{i j}\end{array}\right]_{m\times n}$ ચોરસ શ્રેણિક હોય, તો $............. .$
    View Solution
  • 10
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&4&5\\4&8&{10}\\{ - 6}&{ - 12}&{ - 15}\end{array}} \right]$. તો $A$ નો રેન્ક મેળવો.
    View Solution