Question
અહોમ લોકોની કોની સામે હાર થઈ? ક્યારે?

Answer

ઈ. સ. $1662$ માં મીર જુમલાના નેતૃત્વ હેઠળના મુઘલ સૈન્ય સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકોની હાર થઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free