Question
અજ્ઞાત સંખ્યા $x$ શોધો: $\frac{1}{2} - x = \frac{1}{6}$

Answer

$\frac{1}{2} - x = \frac{1}{6}$
$-x = \frac{1}{6} - \frac{1}{2}$
$-x = \frac{1 - 3}{6}$
$-x = \frac{-2}{6}$
$-x = -\frac{1}{3}$
$x = \frac{1}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અભિવ્યક્તિ આપો: જ્યોતિની હાલની ઉંમર $x$ વર્ષ છે. જ્યોતિનો ભાઈ જ્યોતિની ઉંમર કરતાં $12$ વર્ષ મોટો છે, તો જ્યોતિના ભાઈની ઉંમર કેટલી હોય?
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા સંખ્યા રેખા પર જમણી બાજુએ છે તે લખો: $0, -4$
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો : $-2$
$1.431$ અને $1.490$ માંથી કઈ સંખ્યા મોટી છે?
મૅચસ્ટિક દ્વારા $R$ આકાર બનાવવાનો નિયમ શું છે? (જ્યાં $n$ એ આકારોની સંખ્યા છે)
એક સંખ્યા $5$ અને $12$ વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે?
ઘડિયાળના બે કાંટા દોરીને કાંટાની $\frac{1}{4}$ આંટાની આકૃતિ દોરો :
નીચે આપેલ વિધાન સમીકરણ છે કે નહીં તે જણાવો અને જો હોય તો તેમાં કયો ચલ છે તે કહો: $20 = 5y$
$5.42$ ને અતિ સંક્ષિપ્ત રૂપમાં કેવી રીતે લખાય?
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો: $26 \text{ કિગ્રા } 50 \text{ ગ્રામ}$