Question
અક્ષરોને ગોઠવી શબ્દો બનાવો:
ડાંપાંદ -  ‾‾‾‾‾‾‾‾‾‾‾‾

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આ શબ્દના બદલે જે શબ્દ વાપરી શકાય તે કૌંસમાંથી શોધીને લખો : ઊંચે (ઘંટ, ઉપર)
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
પ્રશ્નમાંથી ઉત્તર શોધી ઉત્તર પર ચોકડી કરો:
આપણા દેશનું ભારત નામ શું છે?
કોણ પૂછી શકે?
મને એકલા ખાવાનું ગમતું નથી. તમે મારા ઘરે જમવા આવશો?
આવું બોલનાર કયા ઘરમાં રહે છે તે લખો:
મારું ઘર અરધું જમીનમાં ને અરધું જમીન ઉપર હોય છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
વાનગી કેવી લાગે? લાગુ ન પડતા શબ્દો છેકી નાખો:
ઢોસા કડવા / મીઠા / તીખા લાગે.
આ વિધાનમાંથી લાગુ ન પડતો શબ્દ છેકી નાખીને સાચું વિધાન બનાવો:
સાપુતારાની ઊંચાઈ લગભગ હજાર / બે હજાર મીટરની છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
સાચું હોય તો 'ચરર્ર... ચરર્ર' લખો, ખોટું હોય તો 'અરરર... અરરર...' લખો :
બાળકો ફૂલ વડે રેકેટ ઉડાડતાં હતાં.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
કેવો, કેવી અથવા કેવું લખો:
રંગ - ____________
વાનગીઓને નું સાચું નામ કૌંસમાંથી શોધીને લખો:
(શીખંડ, લાપસી, ચટણી)
Image
તમે કોઈ દિવસ ડુંગર ઉપર ચઢ્યા છો? ચઢ્યા હો, તો એ વિશે બધાંને કહો.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾