Question
અક્ષરોને ગોઠવી શબ્દો બનાવો:
કોબાળ -  ‾‾‾‾‾‾‾‾‾‾‾‾

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જોડેલાં વાકયને જુદું કરો:
મીના અને મહિમા દાંત સાફ કરે છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
'પતરંગો' વાર્તાના આધારે શબ્દો ગોઠવીને વાકય બનાવો:
નજર આસપાસ પતરંગાએ દોડાવી
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
વાનગી કેવી લાગે? લાગુ ન પડતા શબ્દો છેકી નાખો:
રસગુલ્લાં કડવાં / તીખાં / મીઠાં લાગે.
કોઈ ઊંચા-મોટા માણસોના દેશમાં તમે જાઓ તો શું કરો?
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
કેવો, કેવી અથવા કેવું લખો:
મોર -____________
કેવો, કેવી અથવા કેવું લખો:
સૂરજ - ____________
વાક્યોને વાર્તા મુજબનો ક્રમ આપો :
બધાંએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
કેવો, કેવી અથવા કેવું લખો:
ચાંદો - ___________