MCQ
$A\left( 1,4 \right)$ માંથી પસાર થતી $-2$ ઢાળવાળી રેખાનું સમીકરણ $=.........$
  • A
    $2x+y-3=0$
  • $2x+y-6=0$
  • C
    $2x+y+6=0$
  • D
    $2x-3y+10=0$

Answer

Correct option: B.
$2x+y-6=0$
$ y-y_1 = m(x-x_1)$
$\therefore y-4 = -2(x-1)$
$\therefore y-4 = -2x+2$
$\therefore y+2x-6=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5,0,-5,-10$ નું ........ મું પદ $-200$ થશે.
જો એક સમાંતર શ્રેણી $a_{1} a_{2}, a_{3}, \ldots$ ના પ્રથમ $11$ પદોનો સરવાળો $0\left(\mathrm{a}_{1} \neq 0\right)$ થાય અને સમાંતર શ્રેણી $a_{1}, a_{3}, a_{5}, \ldots, a_{23}$ પદોનો સરવાળો $k a_{1}$ થાય તો $k$ ની કિમત મેળવો 
કેન્દ્ર ઉગમબિંદુ પર અને નાભિઓ $x-$ અક્ષ પર હોય તેવું એક અતિવલય $H$ ધ્યાને લો. ધારો એ અતિવલય $H$ ને  તેના શિરાબિંદુ પર સ્પર્શતું તથા કેન્દ્ર તેની એક નાભિ પર હોય તેવું વર્તુળ છે. જો $C_1$ અને $C_2$ નાં ક્ષેત્રફળો અનુકુમે $36 \pi$ અને $4 \pi$ હોય, તો $\mathrm{H}$ ના નાભિલંબની લંબાઈ ...........  છે.
અતિવલય $2x^3 - 3y^2 = 6$ ના બિંદુ $(3, 2)$ આગળ સ્પર્શકનો ઢાળ :
સમીકરણ $x+y+z=21$, જ્યાં $x \geq 1, y \geq 3, z \geq 4$, ના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા $..........$ છે.
જો સાત સ્ત્રીઓ અને સાત પુરૂષોને વર્તૂળાકાર ટેબલની ફરતે એવી કેટલી રીતે બેસવાની ગોઠવણ કરી શકાય જેમાં દરેક સ્ત્રીની બાજુમાં એક પુરૂષને બેસાડવામાં આવે ?
જો $\tan x = \frac{{2b}}{{a - c}}(a \ne c),$

$y = a\,{\cos ^2}x + 2b\,\sin x\cos x + c\,{\sin ^2}x$

અને $z = a{\sin ^2}x - 2b\sin x\cos x + c{\cos ^2}x,$ તો

જો દ્વિઘાત સમીકરણ $x^2 - 4x - log_3a = 0$ ના બીજ વાસ્તવિક હોય, તો $a$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $a$ અને $b$ એ સમીકરણ $x^2-7 x-1=0$ નાં બીજ હોય, તો $\frac{a^{21}+b^{21}+a^{17}+b^{17}}{a^{19}+b^{19}}$ નું મૂલ્ય $......$ છે.
જો જીવા $AB$ એ વર્તૂળ ના કેન્દ્ર આગળ કાટખુણો બનાવે છે.જો બિંદુ $P$ એ વર્ર્તૂળ પર ગતિ કરે છે તો ત્રિકોણ $PAB$ ના મધ્યકેન્દ્રના બિંદુપથનું સમીકરણએ  . . .  મળે.