Question
"અલ્યા, વેંત જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે?"

Answer

નાનો અમથો છે ને મને છેતરવાનો પ્રયાસ કરે છે?

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાચું વાક્ય લખો : (અ) પરીક્ષામાં છેલ્લેથી બીજો નંબર લાવીને બંટીએ ગામમાં પોતાની શાખ બેસાડી.
(બ) ગામને સ્વચ્છ અને હરિયાળું બનાવીને સરપંચે જિલ્લામાં પોતાની શાખ બેસાડી.
સાચું વાક્ય લખો : (અ) ગણિતની આંટીપુટી બધા જ વિદ્યાર્થીઓને કટાફ્ટ ગળે ઊતરી જતી.
(બ) કોચની પદ્ધતિ જ એવી હતી કે રમતના નિયમો ખેલાડીઓના ગળે ઊતરી જતા.
"તું કંઈ મજૂર ઓછો છે, પણ ભલાઈ તો તારે કરવી પડશે.”
સાચું વાક્ય લખો : (અ) ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળતાં જ મુસાફરોના પરિવારજનો વલોપાત કરવા લાગ્યો.
(બ) પ્રવાસમાં જવાનું નક્કી થયું ત્યાં તો બધા વિદ્યાર્થીઓ વલોપાત કરવા લાગ્યા.
"આપણે ન કહી 'હા' કે ન કહી 'ના' !” એટલે….
વાડાનો નકશો બાના જીભના ટેરવે.
બા  સમયને જીરવી ગઈ.
સાચું વાક્ય લખો : (અ) પોતાની જાનની બાજી લગાવી છતાં લોકોને આતંકવાદીથી બચાવી ન શકવાના કારવું સૈનિકને પોતાની બહાદુરી એળે જતી લાગી.
(બ) કબડીમાં પ્રતિસ્પર્ધીઓથી છૂટીને અમિતે ટીમને વિજય અપાવ્યો તેથી તેની બહાદુરી એળે ગઈ.
સાચું વાક્ય લખો : (અ) એકલવ્યનું બાણું ક્યારેય નિશાન ચૂકતું ન હતું તેથી તેને બાસવિથામાં પ્રવીણ કહેવામાં આવતો.
(બ) પુવરાજ ઘોડેસવારીમાં પ્રવીણ હતો કારણ કે તેનો ઘોડો બેકાબૂ બની જતો.