Question
અમરતકાકી ડૂસકું ભરતાં બોલ્યાં. $($ભાવેવાક્ય બનાવો.$)$

Answer

અમરતકાકીથી ડૂસકું ભરતાં બોલાયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એનાથી અવાજ ન સંભળાય. (કર્તરી વાક્યમાં ફેરવો)
મારાથી વિદાઈ લેવાઈ.(કર્તરી વાક્યમાં રચના)
$1.$ કર્તરી વાક્ય રચના$a.$ દક્ષ દૂધ પીવડાવે છે.
$2.$ કર્મણી વાક્ય રચના$b.$ મારાથી એક કોળીયો પણ ખવાશે નહિ.
$3.$ ભાવે વાક્ય રચના$c.$ હું સ્ત્રીઓને દૂરથી જોઉં છું.
$1.$ કર્તરી વાક્ય રચના$a.$ મહારાજથી ખુશ થઇ જવાયું.
$2.$ કર્મણી વાક્ય રચના$b.$ આવી છત્રી અમે નથી રાખતા.
 $c.$ એનાથી અવાજ ન સંભળાય.
બિચારી થાકી ન જાય? (ભાવેવાક્ય બનાવો)
તેમણે ધર્મગુરુની સલાહ લીધી. $($કર્મણિવાક્ય$)$
$1.$ કર્તરી વાક્ય રચના$a.$ નાયિકા શૈશવની સ્મૃતિમાં ખોવાઈ ગઈ.
$2.$ કર્મણી વાક્ય રચના$b.$ મંજુકાકીથી મારા પર હલ્લો કરાયો.
ખાંતે ખાંતે એણે રેવાળ શીખી.
ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. $($ભાવેવાક્ય બનાવો.$)$
મારાથી ટીવીનો અવાજ સંભળાયો.(કર્તરી વાક્યમાં)