Question
અમૃત (પીયૂષ - ગરલ - અંબર)
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| સંશય | ઈશારો, સંકેત | |
| મબલક | સંદેહ, શક | |
| અતિશય, પુષ્કળ |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| પિશુન | હલકું, ઊતરતું | |
| હીન | અપમાન, અવગણના | |
| અદ્ભુત, દિવ્ય |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| સંપત્તિ | ભેટ, ઇનામ | |
| નાયક | ધન, દોલત | |
| આગેવાન, સરદાર |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તર |
| તાતા – | ગરીબ, સાલસ | |
| રાંક – | પિતા, બાપ | |
| ખ્યાતિ, નામના |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| શ્રમ | મજબૂત, શક્તિશાળી | |
| સશક્ત | ધન, દોલત | |
| મહેનત, તકલીફ |
| ‘અ’ વિભાગ | ‘બ’ વિભાગ | ઉત્તર |
| તીર | મધુર, મીઠી | |
| મધુરી | કાંઠો, કિનારો | |
| પૃથ્વી, જમીન |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| સલુણી | ઈશારો, સંકેત | |
| અણસાર | સજ્જ, તૈયાર | |
| મનોહર, સુંદર |
| ”અ” વિભાગ | ”બ” વિભાગ | ઉત્તર |
| અદબ | તીવ્ર, જલદ | |
| ઉટ | શ્રેષ્ઠ, ખાનદાન | |
| વિવેક, મર્યાદા |
| “અ” વિભાગ | “બ” વિભાગ | ઉત્તરઃ |
| સ્વર | આંખ, લોચન | |
| અનુકંપા | દયા, સહાનુભૂતિ | |
| ધ્વનિ, અવાજ |