MCQ
અમૃતાના ગામમાં કયાં વૃક્ષો વધારે હતાં $?$
  • A
    આંબાનાં
  • B
    બાવળનાં
  • ખેજડીનાં
  • D
    પીપળનાં

Answer

Correct option: C.
ખેજડીનાં
ખેજડીનાં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અમૃતા સવારે વહેલા ઊઠીને કોને મળતી હતી $?$ 
ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? 
ખેજડી વિસ્તારના વૃક્ષપ્રેમી લોકોને શું કહેવાય છે? 
નીચેનામાંથી ક્યા વૃક્ષના મૂળ જમીનની અંદર અને બહાર જોવા મળે છે?
અરવિંદકાકા ક્યાં રહે છે ?
ભુજ અને વાપી જતાં રસ્તામાં અમદાવાદ રેલવે સ્ટેશન આવે છે. જો ભુજ અને વાપી વચ્ચે ૬૮૦ કિલોમીટરનું અંતર હોય, ભુજ અને અમદાવાદ વચ્ચે ૩૫૯ કિલોમીટરનું અંતર હોય, તો અમદાવાદ અને વાપી વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર થાય?
પ્રાચીન સમયથી 'પટોળા' વ્યવસાયમાં કેટલાં પરિવાર કાર્યરત હતાં ?
અમદાવાદ જિલ્લાની પશ્ચિમ દિશામાં કયો જિલ્લો આવેલો છે ?
ઝીલને જૂનાગઢથી દિલ્લી ટ્રેનમાં જતા કેટલા કલાક લાગ્યા હતા ?
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટો ભાગ જંગલવિસ્તાર છે ?