Question
અમથાલાલે $200$ ગ્રામ જાંબુ ટપુભાણિયા માટે લીધાં.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'નૅશનલ સૅન્ડ ડ્યૂન પાર્ક' જેસલમેરથી 70 કિમી દૂર આવેલું છે.
ડૉક્ટર તો દવા આપીને જતા રહ્યા પણ એમની વાત સાંભળીને દગડુનો પરિવાર ચિંતામાં ડૂબી ગયો.
રાધિકાના હારમાંથી ખોવાયેલાં બધાં જ મોતી જડી ગયાં.
મહારાજ વજેસંગના કુંવર દાદભા દરિયો પૂજીને પાછા ફરતાં અચાનક મૃત્યુ પામ્યા.
અમથાલાલે ટપુભાણિયા માટે જાંબુ રામજી સાથે મોકલ્યાં.
આપણે દૂધમાં રહેલા માખણને સરળતાથી અલગ કરી શકીએ.
પાકિસ્તાન સરકારે રણછોડ પગીના માથા સાટે પાંચ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.
આપણા બાહુનું બળ અને હિંમત આપણા કામમાં આવે છે.
રાધિકાનો હાર શ્રીકૃષ્ણે તોડ્યો હતો.
અભિમન્યુને ચક્રવ્યૂહનું જ્ઞાન માતાના ગર્ભમાંથી મળેલું.