Question
અનાથાલયનો પ્રથમ સભ્ય કોણ અને કેવી રીતે રાખતા?

Answer

અનાથાલયનો પ્રથમ સભ્ય વાંદરાનું બચ્યું હતું. શરૂઆતમાં ‘ તેને મિલ્ક પાઉડરનું દૂધ ડ્રૉપરવાળી શીશીથી પિવડાવ્યું. એ વખતે એણે | એ દૂધ પીધું ને ફાવી ગયું. એ લેખકની ઝૂંપડીમાં તેમની સાથે રહેતું. છે એનું નામ બબલી’ રાખ્યું. એ કાળુ નામના કૂતરાની પીઠ પર બેસીને | ફરતી. ક્યારેક તે લેખકના ખભા પર બેસતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એહમદે ડ્રાઈવર અને તેના મિત્ર સાથેની ફોન પરની વાતચિત કેવી રીતે રજુ કરી ?
ડો. પીયૂષ પોતાના મિત્ર અનિરૃદ્ધને જ્યાર એમ પૂછે છે કે, “તું અહીં લડવા જ આવ્યો છે ?'' ત્યારે અનિરુદ્ધ શું કહે છે?
લેખિકા શાળાના ચૅરમૅનના ઘરે રાતવાસો કરવા ગયાં, ત્યાં તેમનો સત્કાર કેવી રીતે થયો ?
લેખકના પ્રાણી અનાથાલયમાં રીંછનું બીમાર બચ્ચું કોણે આપ્યું ને શા માટે આપ્યું ?
સિંહે પુલ ઉપરથી નીચે કુદકો કેમ માર્યો ?
સિંહ હિરણ નદીના પટમાં કુદી જતાં અડધી રાતે કેમ દિવસ થઇ ગયો ?
લેખકને મિલના ભૈયાજીએ શો ઉપાય બતાવ્યો? લેખકે તેનો અમલ કેમ ન કર્યો?
કુતમ્માએ દાગીના ઘડાવવાની કેમ ના પાડી દીધી?
લેખક “અસત્યો માંહેથી પ્રાર્થના અંગે શું કહે છે?
સાવજને (સિંહ)પુલ પર ચાલવાનું કેમ નવું લાગ્યું ?