Question
અનિરુદ્ધ ડો. પીયૂષને શા માટે પોતાનો ઉપકાર માનવા કહે છે ?

Answer

અનિરુદ્ધ ડો. પીયુષને ડો. પીયુષરાયજી લખવાનું - બોલવાનું નહીં તેમ જણાવે છે. તેથી તે ડો. પીયુષને પોતાનો ઉપકાર માનવા કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લેખિકા શાળાના ચૅરમૅનના ઘરે રાતવાસો કરવા ગયાં, ત્યાં તેમનો સત્કાર કેવી રીતે થયો ?
કરુણાશંકર જમવા બેઠા તે સમયનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
રહ્યાં-સહ્યાં પંખીઓ ઉદાસ આંખે આપણને “ખમૈયા” કરવાનું શા માટે કહે છે ?
કુતમ્માએ દાગીના ઘડાવવાની કેમ ના પાડી દીધી?
ન્યૂયૉર્કની હોટલના પિરસણિયાએ લેખકમાં પાસે હસ્તાક્ષર કેમ માંગ્યા?
અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને 'આમટેઝ ઍનિમલ આર્ક’ એવું નામ કેમ આપ્યું?
લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રેએ શું કહ્યું ?
પંખીલોક'માં લેખકે તેતર વિશે શું કહ્યું છે ?
ગામલોકો આજે પણ કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા ન હતા?
મગને, મોહને આપેલા કાગળોમાં કેમ ધ્રૂજતા હાથે સહી કરી ?