Question
અનિરુદ્ધનું પાત્રાલેખન કરો.

Answer

અનિરુદ્ધ ડૉ. પીયૂષનો મિત્ર છે. ડૉ. પીયૂષ બેકાર છે તે અનિરુદ્ધ સારી રીતે જાણે છે. તેથી ડૉ. પીયૂષ બડાશ હાંકે છે ત્યારે તે તેને રોકડું પરખાવે છે. ડૉ. પીયુષ જ્યારે તેને સભ્યતા શીખવાની વાત કરે છે ત્યારે તે કહે છે, “આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુસ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી.’ પછી તે ડૉ. પીયૂષને મજાકમાં સભ્યતાથી બોલાવે છે. અનિરુદ્ધ ડૉ. પીયૂષને કહે છે કે નીલુ નામની છોકરીના પિતા તેને જોવા-પરખવા આવવાના છે ત્યારે ડૉ. પીયૂષ ખુશ થઈ જાય છે અને તેમના વિશેની બધી જ માહિતી વિનંતી કરીને મેળવી લે છે. અનિરુદ્ધ તેને વ્યંગમાં ઘણું બધું સંભળાવે છે. જેમ કે – “અહીંના જેવી શાંતિ ક્યાં મળવાની છે?”, “જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે!’ આમ, અનિરુદ્ધનું પાત્ર નાટકમાં રમૂજ લાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાષા જાય તો સંસ્કૃતિ જાય” આ વાક્યની સમજ આપો.
લેખકને આંજણી છેવટે કઈ રીતે મટી ?
ડૉ. પીયૂષ નરરત્નમણિરાવ પર પ્રભાવ પાડવા માટે શું કરે છે?
મહાનગર મુંબઈ અને કનારા જિલ્લાના એક નાના ગામ – આ બંનેની તુલના “સો ટચનું સોનું' પાઠના આધારે કરો.
જુદાં જુદાં પક્ષીઓની વિશેષતા તમારા શબ્દોમાં લખો.
સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો.
લેખકની આંજણી જોતાં પારસી દોસ્તારે શું કહ્યું ?કયો ઉપાય બતાવ્યો ?
પરદેશથી આવેલા ગુજરાતી સાક્ષરે લેખકને શું કહ્યું?
'પારખું કરવા નીકળ્યો એટલે પારખું થઈ ગયું'. નરરત્નમણિરાવના આ વિધાનને વિગતે સમજાવો.
લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો.