MCQ
અંતરાલ $[0, 1]$ માટે,વિધેય ${x^{25}}{(1 - x)^{75}}$ એ  . . . . આગળ મહતમ મૂલ્ય મેળવે.
  • A
    $0$
  • B
    $1/2$
  • C
    $1/3$
  • $1/4$

Answer

Correct option: D.
$1/4$
(d) $f(x) = {x^{25}}{(1 - x)^{75}}$

$f'(x) = {x^{25}}(75){(1 - x)^{74}}( - 1) + 25{x^{24}}{(1 - x)^{75}}$

For maxima and minima,

$ - 75{x^{25}}{(1 - x)^{74}} + 25{x^{24}}{(1 - x)^{75}} = 0$

==> $25{x^{24}}{(1 - x)^{74}}[(1 - x) - 3x] = 0$

==> Either $x = 0$or $x = 1$ or $x = \frac{1}{4}$

At $x = \frac{1}{4},\;\;f'\,\left( {\frac{1}{4} - h} \right) > 0$ and $f'\left( {\frac{1}{4} + h} \right) < 0$

$\therefore f(x)$ is maximum at $x = \frac{1}{4}$.

Trick: Check with the options.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&1&0\\1&2&1\\2&1&0\end{array}} \right]$ આપેલ પૈકી કયો સંબંધ સત્ય છે $?$
સમતોલ સિક્કાને  $n$-વખત ઉછાળવામાં આવે છે તો ઓછામાં ઓછી એક વાર છાપ આવે તેની સંભાવના  $0.9 $ હોય તો $n$ ની ન્યૂનતમ કિમંત મેળવો.
અહી $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ વિકલ સમીકરણ  $\frac{d y}{d x}=2(y+2 \sin x-5) x-2 \cos x$ નો ઉકેલ દર્શાવે છે કે જેથી  $\mathrm{y}(0)=7$ હોય તો  $\mathrm{y}(\pi)$ ની કિમંત મેળવો.
વક્ર $4 y^{2}=x^{2}(4-x)(x-2)$ દ્વારા આવર્તુ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
રેખા $\frac{x-3}{3} = \frac{y-3}{-4} = \frac{z-5}{2}$ એ $......... .$
$\log \left( {\frac{{dy}}{{dx}}} \right) = x + y$ નો ઉકેલ મેળવો.
$\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}a&{a + b}&{a + b + c}\\{3a}&{4a + 3b}&{5a + 4b + 3c}\\{6a}&{9a + 6b}&{11a + 9b + 6c}\end{array}\,} \right|$ કે જ્યાં $a = i,b = \omega ,c = {\omega ^2}$, તો $\Delta $ મેળવો.
જો $y = f\left( {\frac{{2x - 1}}{{{x^2} + 1}}} \right)$ અને $f'(x) = \sin {x^2}, $ તો $\frac{{dy}}{{dx}} = $
$k \in R$ ની કઈ કિમંત માટે આપેલ સમીકરણ સંહતિ  $3 x-y+4 z=3$ ;  $x+2 y-3 x=-2$  ;   $6 x+5 y+k z=-3$ ને અનંત ઉકેલ ધરાવે છે.
જો ચલિત વિધેય નો વક્ર બિંદુ $(3,4)$ આગળ સમિત હોય તો $\sum\limits_{r = 0}^6 {f(r) + f(3)} $ ની કિમત ...... થાય.