Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે, તે $1000\, Hz$ આવૃતિનો અવાજ ઉત્પન્ન કરે છે. આ અવાજનો કેટલોક ભાગ પદાર્થ સાથે અથડાય છે અને પડઘાના રૂપમાં ટ્રેન તરફ પાછો આવે છે. ટ્રેનના ડ્રાઇવર દ્વારા પ્રાપ્ત થતી પડઘાની આવૃતિ ($ Hz$ માં) કેટલી હશે?
બે સુસંગત અવાજના ઉદગમની તીવ્રતાનો ગુણોત્તર $4: 1$ છે. જ્યારે તે અવકાશમાં વ્યતિકૃત થાય ત્યારે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચે પ્રબળતાનો તફાવત $dB$ કેટલો હોય.