Question
અપ્રકાશિત માહિતી એટલે શું ?

Answer

કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ સંસ્થાઓ પાસે પોતાના સંદર્ભ માટે તેમના દફતરે નોંધાયેલી હોય છે. આવી માહિતીને અપ્રકાશિત માહિતી કહે છે. જેમ કે ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતુ રોકાણ, જુદી જુદી યુનિવસિટીના પી.એચ.ડી. મહાનિબંધ અંગેની માહિતી વગેરે અપ્રકાશિત માહિતીના ઉદાહરણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x$ એકમો માટે ઉત્પાદન$-$ખર્ચનું વિધેય $C(x)=50+2 x+\sqrt{x}$ હોય, તો $25$ એકમો માટે ઉત્પાદન$-$ખર્ચ શોધો.
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$તો વિષમતાંક શોધો.
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
$(1)$ ગુસ્સો
$(2)$ પ્રેમ
$(3)$ બચત
$(4$) વસ્તુનો ભાવ $(₹$ માં$)$
$(5)$ ખર્ચ
$(6)$ વૈવાહિક દરજ્જો
$(7)$ નિષ્ફળતા
$(8)$ ઉષ્ણતામાન
નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે. કેકના વેચાણનો બહુલક  શોધો.
કેકની સંખ્યા $10$ $12$ $13$ $16$ $17$ $18$
દિવસોની સંખ્યા $5$ $9$ $25$ $16$ $10$ $7$
એક વર્ગમાં $50$ વિદ્યાર્થીઓ છે જેમાં $30$ છોકરાઓ છે. છોકરાઓ અને છોકરીઓના સરેરાશ વજન અનુક્રમે $44$ કિગ્રા અને $40$ કિગ્રા હોય, તો બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન શોધો.
એક બુક સ્ટોરમાંથી $15$ વ્યક્તિઓએ ખરીદેલાં પુસ્તકોની સંખ્યાઓ નીચે આપેલ છે :
$1, 0, 2, 2, 3, 4, 2, 7, 2, 2, 5, 4, 2, 1, 2.$
ખરીદેલ પુસ્તકોની સંખ્યાનો બહુલક શોધો.
એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક $(IQ)$ નીચે આપેલા છે. વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો.
$146, 134, 143, 144, 138, 145, 153, 138, 138, 146, 140, 135$
$(1+x)^{5}$ નું વિસ્તરણ કરો અને બંને બાજુએ $x = 1$ મૂકીને ચકાસી જુઓ.
એક વિષમ આવૃત્તિ-વિતરણ માટે મધ્યક = 40, બહુલક = 46, $Q3 + Q1$ = 76 અને $Q3 - Q1$ = 20 છે, તો બાઉલીનો વિષમતાંક શોધો.
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ માટે 'થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ બનાવો:
પ્રાપ્તાંક $10$ $20$ $30$ $40$ $50$
આવૃત્તિ $10$ $30$ $30$ $20$ $10$