Question
અપૂર્ણાકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો:$\frac{75}{100}$

Answer

$\frac{3}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $3$ હોય, તેવી અવિભાજ્ય સંખ્યાઓ: $..........$
નીચે આપેલ પદાવલિ સમીકરણ છે કે નહીં તે જણાવો. તમારા જવાબનું કારણ આપો અને સમીકરણમાં રહેલ ચલનું નામ જણાવો: $2n + 1 = 11$
$610 + 5100 + 31000$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
$12.235 - 11.440$ ની બાદબાકી કરો
$98$ અને $63$નો ગુણોત્તર શોધો.
$2853; 7691; 9999; 12,002; 124$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે ?
જો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ $35^\circ$, $110^\circ$ અને $35^\circ$ હોય, તો ત્રિકોણનો પ્રકાર જણાવો.
$\frac{2}{6}$, $\frac{8}{6}$, $\frac{4}{6}$, $\frac{6}{6}$ અપૂર્ણાંકોને સંખ્યારેખા પર દર્શાવો.
અભિવ્યક્તિ આપો : $y$ ના $5$ ગણામાંથી $3$ બાદ કરતાં
મિશ્ર અપૂર્ણાક $3 \frac{3}{8}$ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.