Question
અપૂર્ણાંક $\frac{7}{5}$ ને દશાંશ સંખ્યામાં ફેરવો.

Answer

$1.4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો: $725$ પૈસા
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી લીટરમાં દર્શાવો: $16 \text{ મિલિ} = \_\_\_\_\_\_\_\_ \text{ લિટર}$
સંખ્યા $6085$ ની તરત પાછળની સંખ્યા લખો.
અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો: $\frac{72}{100}$
$5220493$ ને ભારતીય પદ્ધતિ દ્વારા અલ્પવિરામ મૂકીને આ સંખ્યા શબ્દોમાં મેળવો.
વ્યાખ્યા આપો : અવિભાજ્ય સંખ્યા
ચાર સમાન અપૂર્ણાકોનાં ઉદાહરણો આપો:
મૂળાક્ષર $Z$ ની મૅચસ્ટિક પેટર્ન બનાવવા માટે જરૂરી દીવાસળીની સંખ્યા માટેનો નિયમ ચલ $n$ નો ઉપયોગ કરીને લખો.
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ-અપૂર્ણાંક છે? $12.1, 12.01$
કોઈ રેખાખંડ દોરી તેને $AB$ કહો. કોઈ બિંદુ $C$ ને $A$ અને $B$ વચ્ચે રેખાખંડ પર દર્શાવો.