Question
અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં ફેરવો: $9 \frac{3}{5}$

Answer

$9 \frac{3}{5} = 9 + \frac{3}{5} = 9 + 0.6 = 9.6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ ચતુષ્કોણ સમલંબ કે સમબાજુ ચતુષ્કોણ છે તે કેવી રીતે નક્કી થાય?
અભિવ્યક્તિમાંની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો: $y + 17$
$0$ થી મોટા ક્રમિક પાંચ પૂર્ણાંકો લખો.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી લીટરમાં દર્શાવો:
$365 \ \text{મિલિ} = \dots \dots \dots \ \text{લિટર}$
અભિવ્યક્તિ આપો: $y$ ને $5$ વડે ગુણી મળતા પરિણામને $16$ માંથી બાદ કરતાં.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$47 \text{ કિમી } 13 \text{ મીટર} = \dots \dots \text{ કિમી}$
$\frac{3}{8}$ .......... $\frac{1}{4}$ માં યોગ્ય સંકેત ($>, <, =$) મૂકો.
$-20$ થી મોટી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યા લખો.
અભિવ્યક્તિ આપો: $6$ માંથી $a$ ના બેગણા બાદ કરતાં.
કઈ પ્રાકૃતિક સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી?