Question
અર્થ સ્પષ્ટ કરતું વાક્ય લખો : બલવંત ક્યાં અભણ છે!

Answer

બલવંત ઘણું ભણેલો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંજ્ઞાના ત્રણ ઉદાહરણો લખો : જાતિવાચક સંજ્ઞા :
પ્રથમ ભાષામાં અનુવાદ:
પોષ અને મહા આ બે મહિના શિશિરઋતુના હોય છે.
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
અમે ડુંગર પરથી દોડતાં દોડતાં આવતાં હતાં. (ક્યાંથી)
જેને લિંગનો પ્રત્યય લાગ્યો હોય એવી સાત-સાત સંજ્ઞાઓ શોધીને લખો : નપુંસકલિંગ
કૌંસમાં આપેલા ક્રિયાપદ નો ઉપયોગ કરી, જરૂરી ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરો :
ગઈ કાલે અમે_______આજે_______અને આવતી કાલે પણ _______.(ભણવું)
વાક્યો વાંચો અને ભૂલ સુધારીને ફરીથી લખો : પંખો ફરી એટલે હવા આવ્યો.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : બોલી, બુદ્ધિ, બધાં, બાપ
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
વીજળી, આધેડ, વિલાપ, વસતી
વાક્યો વાંચો અને ભૂલ સુધારીને ફરીથી લખો : થાંભલાનો પાછળ એક માણસ દેખાઈ.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો :
ઊભી, અંદર, ઊતર્યા, અનુમતિ