Question
અરુણિમાને સલાહ મળતી. $($કર્તરિવાક્ય બનાવો.$)$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| અ | બ |
| $1.$ કર્તરી વાક્ય રચના | $a.$ વેણુંએ માથું ઊચું કર્યું. |
| $2.$ કર્મણી વાક્ય રચના | $b.$ રાતરાણી જાકળ વડે ન્હાય છે. |
| $c.$ હું પત્ર લખું છું. |
| અ | બ |
| $1.$ કર્તરી વાક્ય રચના | $a.$ ઘડિયાળમાં સાડાઅગિયાર થયા હતા. |
| $2.$ કર્મણી વાક્ય રચના | $b.$ માંથી મનનો ભાર હળવો કરાય છે. |
| $c.$ પિતાજીએ મારી પાસે પત્ર વંચાવ્યો. |
| અ | બ |
| $1.$ કર્તરી વાક્ય રચના | $a.$ રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા |
| $2.$ કર્મણી વાક્ય રચના | $b.$ જીવલાથી શી રીતે દેવું ભરાશે $?$ |
| $c.$ મારાથી વળગી રહેવાયું |