Question
અષાઢ શરૂ થતાંની સાથે જ ધરતી પર શું થાય છે?

Answer

અષાઢ શરૂ થતાંની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે ?
કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે?
આપણે આતિથ્યધર્મ કઈ રીતે બજાવવો જોઈએ? – “આવકારો’ ભજનના આધારે સમજાવો.
કોને પોતાનાં ગણવાનાં છે?
માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે?
કવિ છળકપટરૂપી રણમાં શું અને કેવી રીતે રમવાનું કહે છે?
દિવાળીના વૅકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી?
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી.
'એક જ દે ચિનગારી' કાવ્યમાં  ‘જામગરી’ શબ્દ  કયા અર્થમાં વપરાયો છે ?
કાવ્યમાં કોનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે?