Question
મિશ્ર અપૂર્ણાક $5 \frac{2}{9}$ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.

Answer

$5 \frac{2}{9} = \frac{5 \times 9 + 2}{9} = \frac{45 + 2}{9} = \frac{47}{9}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા ઓળખો: $39, 40, 41$
$x - 2 = 0$ એ સમીકરણ છે અને તેમાં ચલ $x$ છે. નીચેનામાંથી કયા સમીકરણો છે તે કહો (ચલ સાથેના) અને તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે પણ જણાવો: $2m < 30$
ગુણોત્તરને $..........$ ન હોય.
આપણે $(-3)$ ની ડાબી બાજુએ $4$ પગલાં ચાલીએ કયો પૂર્ણાંક મળે?
સંકેત મૂકો: $2.5 \dots \dots 2.50$
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો: $26 \text{ કિગ્રા } 50 \text{ ગ્રામ}$
આપેલ અભિવ્યક્તિમાં કઈ ક્રિયાઓ (સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર) નો ઉપયોગ થયો છે તે ઓળખીને તે શું દર્શાવે છે તે લખો: $z - 1$
જે સંખ્યાનો એકમનો અંક $0$ હોય, તો તે સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય?
નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનો પ્રકાર લખો :
$3 \text{ cm}$ અને $4 \text{ cm}$ બાજુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.