MCQ
અસમતા $x^{2} \leq 4$ નો ઉકેલ ગણ ....... થાય
  • A
    $[-2,2]$
  • B
    $(-2,2)$
  • C
    $(-\infty,-2] \cup[2, \infty)$
  • D
    $\emptyset$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $\frac{{{x^2} + 5}}{2} = x - 2\cos \left( {ax + b} \right)$ ને ઓછામાં ઓછા એક ઉકેલ મળે તો $(b + a)$ ની કિમત મેળવો 
ધારો કે પરવલય $y^2=2 a x^2$ પરના બિંદુ $P ( b , c ), b , c \in N$ આગળનો સ્પર્શક અને રેખાઓ $x=b, y=0$ વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $16$ એકમ ${}^{2}$ થાય તેવા તમામ $a \in N$ નો ગણ $S$ છે. તો $\sum_{a \in S} a=...........$
એવા બિંદુનો બિંદુપથ શોધો કે બિંદુ $(0, 2)$ અને $(0, -2) $ થી તેના અંતરનો સરવાળો $6$ થતો હોય.
પરવલયો${y^2} = 4x$ અને ${x^2} = - 32y$, બંનેને સ્પર્શતી રેખાનો ઢાળ મેળવો. .
સમીકરણ $f(x)=\sin(x^2)+\cos(x^2); x\ \in [-\sqrt{13},\sqrt{13}]$ માં મહત્તમ બને તે માટે $x$ ના મુલ્યોની સંખ્યા ... હોય
$'\alpha '$ ની કેટલી પૂર્ણાક કિમતો મળે કે જેથી રેખાઓ $y = x + 9\alpha $ અને $3\alpha x + 2y + 9 = 0$ ના છેદબિંદુનો $x-$ યામ પૂર્ણાક મળે ?
$\theta $ ની કોઈ પણ કિમત માટે  $3\,\cos \,\theta  + 5\,\sin \,\left( {\theta  - \frac{\pi }{6}} \right)$ ની મહતમ કિમત મેળવો.
લંબચોરસના વિકર્ણો $(0, 0)$ અને $(8, 6)$ ના અંત્ય બિંદુઓ છે. આ વિકર્ણોને સમાંતર હોય તેવા લંબચોરસના પરિવૃતના સ્પર્શકોનું સમીકરણ :
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો  બે ઘટના  $A$ અને $B$ એ . . . .
જો $\cos \alpha + \cos \beta + \cos \gamma = \sin \alpha + \sin \beta + \sin \gamma = 0$ તો $\cos 3\alpha + \cos 3\beta + \cos 3\gamma $ મેળવો.