MCQ
અતિ સર્વત્ર વર્જ્યયેત્' એટલે શું $?$
  • A
    અતિ બધે વખણાય છે.
  • કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે.
  • C
    કોઈ પણ કામ અતિશય કરવાથી સફળતા મળે છે.
  • D
    અતિશય કામ કરવાથી થાકી જવાય છે.

Answer

Correct option: B.
કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free