Question
“અતિથિ દેવો ભવ’ એટલે શું?

Answer

‘અતિથિ દેવો ભવ’ એટલે અતિથિ દેવ સમાન છે. એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો આતિથ્યધર્મ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ.
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો:
સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઊપડ્યા.
નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દો શોધીને લખો. જિંદગીમાં જેને દુઃખ જ ન આવ્યું હોય એવો કોઈ માણસ હોઈ શકે? ઈશ્વરને આપણે વંદન કરીએ ત્યારે મોટાભાગે એની પાસે સુખ ને સમૃદ્ધિ માગીએ છીએ, પરંતુ આપણે એ સ્વીકારીને જ ચાલવું જોઇએ કે, જીવનના માર્ગમાં પુષ્પોની જેમ કંટકો પણ વેરાયેલા હોય છે. આપણે સાચવી સાચવીને આગળ વધવાનું હોય છે. સંતો ને મહંતો પણ કહે જ છે કે જીવનના પંથને ઉજાળવા માટેનો મંત્ર એક જ છે કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું ! જીવનરૂપી જંગને જીતવાની ગુરુચાવી એક જ છે – સુખ-દુઃખનો સ્વીકાર!
તમે કાગળમાંથી શું શું બનાવી શકો?
કવિની પીડા કેવી રીતે દૂર થાય છે?
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિની સગડી કેમ ના સળગી ?
શ્રીકૃષ્ણ સુદામાને આવકાર માટે સ્ત્રીઓને શી તૈયારી કરવા કહે છે? કેમ?
શ્રીકૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે?
કોનો પ્રવાહ જોરમાં ચાલે છે?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.