Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$T$ તાપમાને રહેલ એક $R$ ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા $E=$ $\frac{U}{V} \propto {T^4}$ અને દબાણ $P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)$ ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો $T$ અને $R$ વચ્ચેનો સંબંધ:
એક એન્જિનની કાર્યક્ષમતા $1/6$ છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $ 62^o C$ ઘટાડવામાં આવે,ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે. સ્ત્રોતનું તાપમાન ...... $^oC$ હશે
$1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
$P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)
ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$