Question
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 2744$

Answer

$14$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર શોધો $:$
$(1)\  2, 4y, 8y^2, 16y^3 0$   
$(2) \ a, 2b, 3c, 6abc$
$(3) \ m, -mn, mnp$
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(1)\ ( \frac{3}{7} \times \frac{4}{5} ) + ( \frac{3}{7} \times \frac{3}{5} ) - \frac{3}{5}$
$(2) \ ( \frac{17}{50} \times \frac{12}{26} \times \frac{25}{34} \times \frac{13}{24} )$
વૃક્ષારોપણ કરવાથી શહેરમાં $20 \%$ વૃક્ષોનો વધારો થાય છે, તેથી કુલ વૃક્ષોની સંખ્યા $3600$ થાય છે, તો પહેલાં શહેરમાં કેટલા વૃક્ષો હશે ? કેટલા વૃક્ષોનો વધારો થશે ?
કિંમત શોધો $: \frac{2}{5} \times \frac{-3}{7}-\frac{1}{14}-\frac{3}{7} \times \frac{3}{5}$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને $1300$ માં ઉમેરતાં મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત આ નવી મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો.
એક લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ સરખા છે. લંબચોરસની લંબાઇ $10$ મી અને પહોળાઈ $40$ મી છે, તો કોની પરિમિતી વધુ હશે ? કેટલી ?
નળાકાર $\text{A}$ નો વ્યાસ $7$ સેમી અને ઊંચાઈ $14$ સેમી છે. નળાકાર $\text{B}$ નો વ્યાસ $14$ સેમી અને ઊંચાઈ $7$ સેમી છે, ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાથી કોનું ઘનફળ વધારે હશે ? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે.
સાદુરૂપ આપો $: \frac{\left(a^{-7}+a^{15}\right)+\left(a^{-6}\right)^4}{a^2}$
$4 , 9$ અને $10$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો .
એક સમલંબ ચતુષ્કોણ આકારના બાગ $\text{PQRS}$ ની પરીમીતી $130$ મીટર છે.$QR = 41$ મીટર,$RS \ 21$ મીટર,$PS = 49$ મીટર છે. તો બાગ નું ક્ષેત્રફળ શોધો.$PQ$ એ $PS\|QR$ પર લંબ છે.