MCQ
અવલોકનો $7,9,9,1,7,9,4,9,1$, નો બહુલક કેટલો છે $?$
  • A
    $1$
  • B
    $4$
  • C
    $7$
  • D
    $9$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

1 - 10.9, 11 - 20.9, 21 - 30.9, ... આ કયા પ્રકારનું આવૃત્તિ-વિતરણ છે ?
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $'a\ ’$ અને સામાન્ય ગુણોત્તર $'b\ ’$ છે, તો $(n + 1)$ મું પદ જણાવો.
 
પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી શેના પર આધારિત છે ?
નીચેનામાંથી કઈ ગુણાત્મક માહિતી છે $?$
કયા પ્રકારના આવૃત્તિ-વિતરણમાં વર્ગની અધઃસીમા અને અધઃસીમાબિંદુ સમાન હોય છે ?
નીચેના પૈકી મધ્યવર્તી સ્થિતિનું કયું માપ બધાં અવલોકનો પર આધારિત હોય છે ?
એક માહિતીનાં 75 % અવલોકનો 38થી વધુ અને 25 % અવલોકનો 50થી વધુ છે. આ માહિતી પરથી પ્રસારમાનનું યોગ્ય માપ શોધો.
અવલોકનો $5, 5, 5, 5, 5$ માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય $?$
માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે ?
જો $10$ અવલોકનોનો મધ્યક $15$ હોય, તો અવલોકનોનો સરવાળો કેટલો હશે $?$