MCQ
અવલોકનોનો $3,4,5,8$ નું વિચરણ $= .............$
  • A
    $4.5$
  • $3.5$
  • C
    $5.5$
  • D
    $6.5$

Answer

Correct option: B.
$3.5$
B

કુલ

$M = \frac{n + 1}{2}$ મુ અવલોકન $= \left(\frac{9 + 1}{2}\right) = $ $5$ મુ અવલોકન = $50$

$\delta_M = \frac{\sum |x_i - M|}{n} = \frac{114}{9} = 12.67$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ $x(a + b) + y = 1$ ના સમૂહને ધ્યાનમાં લ્યો જ્યાં $a, b$ અને $c$ એ સમીકરણ $x^3 -3x^2 + x + \lambda= 0$  ના ઉકેલો છે કે જ્યાથી $c  \in  [1,2]$ જો આપેલ રેખાઓનો સમૂહ એ અક્ષો સાથે મળીને ત્રિકોણ બનાવે કે જેનું ક્ષેત્રફળ $'A'$ થાય તો $'A'$ ની મહત્તમ કિમત મેળવો 
ચલિત રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1, a + b = 10$ માટે, યામ અક્ષો વચ્ચે આ રેખાના અંત: ખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ
જો સમાંત૨બાજુ ચતુષ્કોણ $PQRS$ નાં શિરોબિંદુઓ $ P (1,2),Q(4,6),R(5,7)$ અને $S(a,b)$ હોય , તો $......... .$
$x^2 - 6x - 2 = 0$ ના બીજ $\alpha$ અને $\beta$ લો. જ્યાં $\alpha$ > $\beta$ જો બધા $n \geq 1$ માટે $a_n = \alpha^n - \beta^n$ હોય, તો $\frac{{{a_{10}} - 2{a_8}}}{{2{a_9}}}$ નું મૂલ્ય કેટલું થાય ?
જો વર્તૂળએ રેખાઓ $\lambda x - y + 1 = 0$ અને $x - 2y + 3 = 0$ ના યામાક્ષો સાથેના છેદબિંદુમાંથી પસાર થાય તો $\lambda $મેળવો.
$A\left( 1,3 \right)$ અને $C\left( 7,5 \right)$ એ ચોરસની બે સામસામેનાં શિરોબિંદુઓ છે, તો $A$ માંથી પસાર થતી બાજુનું સમીકરણ એ $........ .$
કોઈ એક સમલંબ ચતુષ્કોણ ABCD માટે $\overline{AB}\parallel \overline{CD}$ તથા $\overline{BC}\bot\overline{CD}$ હોય તથા જો $m\angle ADB=\theta,BC=p$ તથા $CD=q$ હોય, તો $AB=.......$
$\sin {163^o}\cos {347^o} + \sin {73^o}\sin {167^o} = $
$1, 3, 6, 10, 15, 21, ....... 5050$ શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે ?
પ્રધાન અક્ષ $= 8$ અને ઉત્કેન્દ્રતા $= 1/2$ વાળા ઉપવલયનું સમીકરણ મેળવો . $(a > b)$