Question
અવયવ મેળવો $: 25x^2 – 64y^2 $

Answer

$(5x + 8y) (5x – 8y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્વીપદી ગુણાકાર કરો $: (2x + 5)$ અને $(4x - 3)$
ચતુષ્કોણના ત્રણ ખૂણાઓના માપ $62^\circ , 85^\circ $ અને $124^\circ $ છે, તો ચોથા ખૂણાનું માપ શોધો.
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો : $ (z + 5)^2 = z^2 + 25 $
$10000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
સાદુરૂપ આપો અને પરિણામને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. $: b^3 \times b^{-4}\times b^0 $
આપેલા પદોમાં સામાન્ય અવયવો મેળવો $:  2x^3y^3, 5x^2y^2, 7xy $
પદાવલિના અવયવ મેળવો : $ 7p^2 + 21q^2 $
$900 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
શું ચતુષ્કોણ $\text{ABCD},$ સમાંતરબાજુ ચતુષ્કોણ થઈ શકે, જો $.......$
$(i)\ \angle \text{D} + \angle \text{B} = 180^\circ ?$
$(ii)\ \text{AB} = \text{DC} = 8$ સેમી$, \text{AD} = 4$ સેમી અને $\text{BC} = 4.4$ સેમી$?$
$(iii)\ \angle\text{A} = 70^\circ $ અને $\angle \text{C} = 65^\circ ?$
નીચેની દરેક પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો $: ab, a – b$