Question
અવયવ પાડો $x a+x b+y a+y b$

Answer

$(a+b)(x+y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણાની એક જોડના ખૂણાનાં માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાનાં માપ શોધો.
$7 x^{2}-4 x y+8 y^{2}+5 x-3 y$ માંથી $5 x^{2}-4 y^{2}+6 y-3$ બાદ કરો.
આપેલ બહુપદીને એક્પદી વડે ભાગો $: (10a^3 + 7a) \div 2a$
કોષ્ટકનો અભ્યાસ કરીને બતાવો કે ક્યાં બે ચલ $($અહી $x$ અને $y)$ ની જોડ પરસ્પર વ્યસ્ત પ્રમાણમા છે.
નીચેની સંખ્યાઓ ની વ્યસ્ત સંખ્યાઓ લખો $:$
$(a) \ a$
$(b)  \ \frac{b}{3} $
$(c) \ 0.7$
$(d)\  (-1.3)$
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 7744$
$x + 7 -  \frac{8x}{3}  =  \frac{17}{6}  -  \frac{5x}{2} $ સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો.
નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો$ : ( 1 ) \ 11$ અને $12 \ ( 2 )\  83$ અને $84$
એક સમાંતરબાજુ ચતુષ્કોણ માં પાસપાસેના બે ખૂણાઓમાંથી પહેલા ખૂણા કરતાં બીજો ખુણો આઠ ગણો છે$,$ તો સમાંત૨બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા ના માપ શોધો.
સમીકરણ ઉકેલો $:  \frac{3x-2}{2x-1}  =  \frac43 $