Question
અવયવ પાડો $x^{2}-3 x+2 x y-6 y$

Answer

$(x-3)(x+2 y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સ્થળની જનસંખ્યા વર્ષ $2003$ માં $5 \%$ પ્રતિ વર્ષના દરે વધીને $54,000$ થાય છે . $2001$ ની જનસંખ્યા શોધો.
અવયવ પાડો $: 7 x^{3}-28 x^{2}$
મેં રૂ. $5400$ માં ‘ હેર $-$ ડ્રાયર ’ ખરીધું . જેમાં $18 \% \ \text{GST}$ લાગ્યો હતો . $\text{GST}$ પહેલાંની કિંમત શોધો .
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $: 90$
ગુણાકાર કરો:$\left(3 x^{3}-y\right)\left(4 x^{2}-x+y^{2}\right)$
કિંમત શોધો : $[(\frac{-2}{3})^{-2}]^2$
નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે $x$ અને $y$ નાં મૂલ્યો શોધો $:$
અવયવ મેળવો $:  m^2 + 20m + 99 $
એક જથ્થામાં રહેલી શીશીઓને $1$ બોક્સમાં $12$ શીશીઓ હોય તો $25$ બોક્સમાં રાખવામા આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં $20$ શીશીઓ હોય, તો આવા કેટલા બોક્સ ભરાશે ?
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$