Question
અવયવો મેળવો $: (l + m)^2 – (l – m)^2 $

Answer

$4 lm$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શકયતા $:$
$(a)\  5$ કરતાં મોટી સંખ્યા 
$(b)\  5$ કરતાં મોટી સંખ્યા ન હોય તેવી સંખ્યા
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો : $ x (3x + 2) = 3x^2 + 2 $
અવયવો મેળવો $:  25a^2 – 4b^2 + 28bc – 49c^2 $
નીચેની સંમેય સંખ્યાઓની વ્યસ્ત સંમેય સંખ્યા લખો : $\frac{2}{3} \times \frac{7}{5}$
$ 100^2 $ અને $ 101^2 $ પૂર્ણવર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ આવે $?$
નીચેની પદાવલીઓના અવયવ મેળવો $: 25m^2 + 30m + 9 $
નીચેની ગાણિતિક પ્રકિયાઓમાં ક્યાં ગુણધર્મ નો ઉપયોગ થયો છે $?\ \frac{-6}{7} \times 1 = 1 \times \frac{-6}{7} $
સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો $: 1.3579 \times 10^4 $
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 21600000$
નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે $: 657666025$