Question
અવયવો પાડો $:a^{4}-b^{4}$

Answer

$\left(a^{2}-b^{2}\right)^{2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વ્યક્તિએ પોતાની બચતમાંથી $25 \%$ રકમ બેન્કમાં, $55 \%$ રકમ પોસ્ટ $-$ ઓફિસમાં અને બાકીની રકમ શેરમાં રોકી છે . તેની કુલ બચત રૂ. $70,000$ હોય, તો પ્રત્યેક રોકાણની રકમ કેટલી હશે ?
સાદુરૂપ આપો. $: (0.5x – 3y) (0.1x + 2y + 1) - 2.5x + 10y$
પંચકોણની બાજુઓથી બહિષ્કોણના ખૂણાઓનું માપ અનુક્રમે $x, 2x, (3x + 10), (4x + 5)$ અને $5x$ મળે છે, તો $x$ ની કિંમત શોધો અને બધા જ બહિષ્કોણના ખૂણાઓના માપ શોધો.
$ 1760 m^2 $ ક્ષેત્રફળ ધરાવતા પતરાંમાથી $14$ મીટર ત્રિજ્યાવાળી નળાકાર ટાંકી બનાવવામાં આવે છે$,$ તો ટાંકી ની ઊચાઇ શોધો.
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 5760$
આકૃતિમાં $\text{ADEF}$ અને $\text{BCPQ}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે, તો $a$ શોધો.
$27000000 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
$(a+b)(2 a-3 b+c)-(2 a-3 b) c$ નું સાદુંરૂપ આપો.
અવયવો પાડો $:x^{4}-81$
અવયવો પાડો $:64 x^{2}-25$