Question
અવયવો પાડો $:x^{2}-10 x-24$

Answer

$(x-5)(x+4)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને $1300$ માં ઉમેરતાં મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત આ નવી મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો.
શું $1188$ એ પૂર્ણઘન સંખ્યા છે ? જો ના$,$ તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો$,$ કે જેનાથી $1188$ ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય.
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(1) \ \frac {4}{5} + \frac37 + \frac 59 + \frac 15 + \frac 47 + \frac 49$
$(2)\ \frac{10}9 + \frac 35 + \frac{11}4 - \frac 19 - \frac 34 + \frac 25$
$x = \frac{(-3)}4 , y = \frac23$ અને $z = \frac{(-5)}6$ નો ઉપયોગ કરીને સાબિત કરો $: x \times ( y + z ) = (x \times y) + (x \times z ) \ ($ વિભાજનનો નિયમ $)$
$ {968}^{\frac{1}{3}} \times {1375}^{\frac{1}{3}} $ ની કિંમત શોધો.
વર્ગમૂળ શોધો $: 1444$
નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 2687$
વર્ગમૂળ શોધો $: 1296$
એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું. જો કુલ ઇનામ $₹\  3025$ હોય તો સ્પર્ધામાં કેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હોય ?
રહેમાન એક પૈડામાં આર $($Spokes$)$લગાવે છે. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. હવે તે આરા એવી રીતે લગાવે છે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય$,$ હવે તેને નીચે આપેલ કોષ્ઠક પૂર્ણ કરીને મદદ કરો.

$(1)$ શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્તપ્રમાણમા છે.  
$(2)$ $15$ આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો.