Question
અવયય મેળવોઃ $p^4-81$

Answer

$(p-3)(p+3)\left(p^2+9\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ મેળવો $:  4n^2 – 4n – 15$
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $: 0.0000000931$
નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે $x$ અને $y$ નાં મૂલ્યો શોધો $:$
જુદા-જુદા માસમાં પડેલા વરસાદની વિગત દર્શાવેલ છે, તે વિગતને રૈખિક આલેખમાં દર્શાવો.

નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 8x + 4 = 3 (x-1) + 7$
$(2) \ 9x-4 = 3 (x-4)$
$(3) \ 2 (x-3) - 8 = 6$
$(4)\  5x-3 = 3x + 7$
સાદું રૂપ આપો $: 2 x(x-y-z)+2 y(x+y-z)+2 z(x-y+z)$
ગુણાકાર કરો: $\left(x^{2}-4\right)(x+y)$
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ 2p, 4q, 8r $
સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: 52pqr (P + q) (q + r) (r + p) \div 104pq (q + r) (r + p)$
રૂ. $560$ માં ખરીદેલ પંખો, રૂ. $40$ ના સમારકામના વધારાના ખર્ચ સાથે ખરીદ્યો હોય અને તેને $5 \%$ નફા સાથે વેંચે તો વેચાણ કિંમત શોધો.