Question
બાદબાકી કરો: $\frac{11}{12}-\frac{5}{24}$

Answer

$\frac{17}{24}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેશમાએ એક મોટરકાર રૂ. $70,425$ માં ખરીદી. તેનો રિપેરિંગનો ખર્ચ રૂ. $4550$ થયો અને રંગ કરાવવાનો ખર્ચ રૂ. $6325$ થયો. જો તે આ મોટરકાર રૂ. $75,800$ માં વેચે, તો તેને નફો થાય કે ખોટ જાય$?$ કેટલા રૂપિયા$?$
$25$ નોટબુકોમાંથી નેહલને $32\%$ અને મેહુલને $68\%$ નોટબૂકો વહેચવામાં આવે, તો બંનેને કેટલી નોટબુક મળશે $?$
$3x – y + 11$ અને $- y - 11$ ના સરવાળામાંથી $3x - y - 11$ બાદ કરો.
$x , y$ અને $z$ શોધો. : $ \frac{-3}{7} = \frac{x}{14} = \frac{9}{y} = \frac{-6}{z} $
સાદું રૂપ આપોઃ $\frac{\left(a^{4}\right)^{8}+\left(a^{3}\right)^{2}}{a^{2} \times a^{5}}$
એક વર્ગમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમી$)$ માં નીચે મુજબ છે $: 138 , 142 , 135 , 137 , 145 , 150 , 132 , 143 , 143 , 140 , 136 , 138 , 143 , 138 , 147\ (1)$ આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો . $(2)$ શું એકથી વધુ બહુલક છે $?$
તમારા બેન્ક ખાતામાં રૂ $2400$ જમા છે અને વ્યાજનો વાર્ષિક દર $5$ ટકા છે. કેટલાં વર્ષો બાદ વ્યાજની કિંમત રૂ $240$ થશે ?
પૂર્ણાંક સંખ્યાઓની એક-એક જોડ લખો જેનો $.......... (1)$ સરવાળો $(-8)$ હોય. $( 2 )$ તફાવત $4$ હોય. $(3)$ સરવાળો $0$ હોય.
શોધો : $(1) 7 \div  (\frac{2}{5}) \ \ (2) 6 \div (\frac{4}{7}) \ \ (3) 2 \div (\frac{8}{9})$
 
એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો કે જેથી$,$
$(i)$ સરવાળો $0$ થાય
$(ii)$ તફાવત $0$ થાય
$(iii)$ સરવાળો $-4$ થાય
$(iv)$ તફાવત $-7$ થાય
$(v)$ સરવાળો $5$ થાય જેમાં એક પૂર્ણાંક ઋણ હોય
$(vi)$ તફાવત $6$ થાય જેમાં બંને પૂર્ણાંકો ઋણ હોય,