Question
બાદબાકી કરો : $ \frac{1}{2} - \frac{5}{12} $

Answer

$ \frac{1}{12} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મનુ, કનુ અને કનુ વચ્ચે $2 : 3: 4$ ના પ્રમાણમાં રૂ.$18,000$ વહેંચતાં દરેકના ભાગે કેટલી રકમ આવે?
સંમેય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો : $ (\frac{-3}{7}), (\frac{-3}{2}), (\frac{-3}{4}) $
શોધો : $(a) (-100) \div 5$        $(b) (-81) \div 9 $     $(c) (-75) \div 5$      $(d) (-32) \div 2$
પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો, જેનો $(a)$સરવાળો $(-7)$ હોય.    $(b)$ તફાવત $(-10)$ હોય    $(c)$ સરવાળો $0$ હોય
નીચેની આકૃતિઓમાં $X$ નું માપ શોધો :
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{2}{5},-\frac{3}{10},-\frac{7}{20} $
નીચેની સંખ્યાઓને ધન સંમેય સંખ્યા અને ઋણ સંમેય સંખ્યાઓમાં વર્ગીકૃત કરો : $(\frac{-5}{4}), \frac{2}{3}, (\frac{-9}{5}), (\frac{8}{-3}), (\frac{-1}{74}), 3, {-12}, (\frac{-9}{4}), (\frac{-13}{-10})$
નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો :

સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 87654$
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી જવાબ શોધો : $35 \times (-25) \times (-4) \times (-20)$