Question
બાદબાકી કરો : $ 2 \frac{4}{5} $ - $ 1 \frac{2}{3} $

Answer

$ 1 \frac{2}{15} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$224$ અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો.
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 6 \times 10^4 + 3 \times 10^3 + 1 \times 10^2 + 8 \times 10^1 + 2 \times 10^0 $
નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો :
$1) \ p$ નો $\frac{4}{3}$ ભાગ એ $12$ છે.          
$2) \ n$ ના $5$ ગણામાં $4$ ઉમેરતા $19$ મળે.          
$3)$ કોઈ એક સંખ્યા $a$ ના એક તૃતિયાંશમાંથી $6$ બાદ કરતાં $24$ મળે .          
$4)$ જો $m$ ના $5$ માં ભાગમાં $7$ ઉમેરો, તો તમને $32$ મળે.
$\triangle PQR$ માં $\angle Q$ કાટખૂણો છે, જો $\text{PQ} = 10$ સેમી અને $\text{QR} = 24$ સેમી હોય, તો $\triangle PQR$ નું ક્ષેત્રફળ શોધો.
સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ શોધો $: 0$ અને $-\frac{3}{5}$
ગુણાકાર કરો: $15 \times \frac{3}{5}$
$-67, -1214$ પેટર્નમાં વધુ ત્રણ સંમેય સંખ્યા લખો.
ક્વિઝના ત્રણ રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(-30), 20$ અને $(- 10)$ છે તથા ટીમ $B$ ના ગુણ $(-10), (-30)$ અને $20$ છે. કઈ ટીમના ગુણ વધુ છે$?$ શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય?
$26 \times(-48)+(-48) \times(-36)$
નીચેના ત્રિકોણ કઈ શરતને એકરૂપ છે તે લખો: