Question
બાદબાકી કરો $: 4l (10n – 3m + 2l)$ માંથી $3l (l -4m + 5n)$

Answer

$5l^2 + 25ln $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર કરો. $(i) \ (x-4)$ અને $(2 x+3)\  (ii) \ (x-y)$ અને $(3 x+5 y)$
આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એ ક્રમનો અંક શું મળશે $: 3853$ 
પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શકયતા $:$
$(a)\  5$ કરતાં મોટી સંખ્યા 
$(b)\  5$ કરતાં મોટી સંખ્યા ન હોય તેવી સંખ્યા
આપેલ આલેખમાંથી ક્યાં આલેખો સમય અને તાપમાન માટે શક્ય $($સંભવ$)$ છે. તમારો જવાબ સમજાવો.
નીચેની સંમેય સંખ્યાઓની વિરોધી સંમેય સંખ્યા લખો $: (-1)$
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 1$ માઈક્રોન બરાબર $ \frac{1}{1000000} $ મી થાય.
સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો $: 2.375 \times 10^2 $
નીચેના કોષ્ઠકમાં $x$ અને $y$ સમપ્રમાણમા છેકે નહીં તે જણાવો.
$9 x^{3}+6 x^{2}=3 x^{2}\ (.........)$
નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. $: 9$ બાજુ