Question
બાદબાકી કરો: $7 \frac{5}{6} - 2 \frac{3}{4}$

Answer

$7 \frac{5}{6} - 2 \frac{3}{4} = \frac{47}{6} - \frac{11}{4}$
લ.સા.અ. ($6, 4$) = $12$
$= \frac{47 \times 2}{12} - \frac{11 \times 3}{12}$
$= \frac{94}{12} - \frac{33}{12}$
$= \frac{61}{12}$
$= 5 \frac{1}{12}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લંબચોરસની પરિમિતિ $40 \text{ cm}$ અને તેની લંબાઈ $15 \text{ cm}$ હોય, તો પહોળાઈ કેટલી થાય?
$40$ સેમી અને $1.5$ મીટરનો ગુણોત્તર શોધો.
અભિવ્યક્તિ આપો : એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કંપાસ$-$બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $5$ રૂપિયા વધારે છે, તો કંપાસ બૉક્સની કિંમત કેટલી હોય ?
બાદબાકી કરો: $10 - \frac{3}{4}$
આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ $A, B, C, D$ કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે?
$25,286; 25,245; 25,270; 25,210$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે?
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે કહો $: 12 : 18 :: 28 : 12$
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો : $35 - (-10) = \dots\dots$
નીચેના ગુણોત્તર શોધો: $75$ પૈસા અને $2$ રૂપિયા
સંખ્યા $6\underline{3},24,05,691$ માં લીટી દોરેલા અંકની સ્થાનકિંમત લખો.