Question
બૈરાંનો રોકકળનો અવાજ બંધ થાય છે. $-...........$

Answer

સાદું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાંભળ્યું છે કે કેટલાંક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે.
હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. $-...........$
માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા$-$બાપનાં વદન મ્લાન થતાં જાય. $-...........$
એ પીડાનું સ્મરણ આજે પણ એનાં રૂવાડાં ઊભાં કરી દે છે. $-...........$
માનવીએ સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે.
શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે.
જ્યારે અરુલિમા દિલ્લી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ચેઇન ખેંચવાની કોશિશ કરી,
મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. $-...........$
દિવસના કોલાહલમાં જંતુ$-$જગતની ખબર ઓછી પડે, પણ રાતના નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાંના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. $-...........$
ગોપાળબાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યાં હતાં.