Question
બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે?

Answer

બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free